શુક્રવાર, 21 નવેમ્બર, 2008

હાય
મારા ભાઇઓ
આ બ્‍લોગ મે મારા ભાઇઓ વચ્‍ચે ઓળખાણ થાય અને આપણી જ્ઞાતી વીશે આપ‍ણે જાણકારી મળે તથા જ્ઞાતી ની યુવા પેઢી ને એકજુથ કરવાના હેતુ થી આ બ્‍લોગ નુ કામ કરેલ છે. અને મને આશા છે કે આપ જ્ઞાતીના ભાઇઓ મને આ કામ મા મદદ રુપ થશો તથા આપણા જ્ઞાતીના બીજા ભાઇઓ ને પણ આ કામ મા જોડાવવા માટે પ્રોત્‍સાહન આપ‍શો